Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પાલઘરના દહાણુમાં આવેલ ફટાકડાની ફેકટરીમાં આગ : 10 કી.મી. દૂર સંભળાયા ધડાકાના અવાજ

વિશાલ ફાયર વર્કસ નામની કંપનીમાં આગ ભભૂકી

મહારાષ્ટ્રના પલઘર જિલ્લાના દહાણુ ખાતે આવેલ ફટાકડાની ફેકટરીમાં આગ લાગી છે. ફટાકડાની ફેકટરીમાં લાગેલી આગને કારણે 10 કિલોમીટર દુર ઘડાકા સંભળાયા હતા. વિશાલ ફાયર વર્કસ નામની કંપની કે જે દહાણુના જંગલ વિસ્તારમાં આવેલી છે. ત્યા આ આગ લાગી છે. એક ફાયર ટેન્ડર આગને કાબુમાં લેવા માટે સ્થળ પર છે.

(1:42 pm IST)