Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સોનિયા ગાંધીએ શહીદોની શહાદતને નમન કરતા પીએમને આ સંકટની ઘડીમાં કોંગ્રેસના પૂર્ણ સાથ-સહયોગનો વિશ્વાસ આપ્યો

કોંગ્રેસ અધ્યક્ષ  સોનિયા ગાંધીએ શહીદોની શહાદતને નમન કરતા પ્રધાનમંત્રીને આ સંકટની ઘડીમાં કોંગ્રેસના પૂર્ણ સાથ સહયોગની ખાત્રી સાથે જ પ્રધાનમંત્રી મોદીથી દેશને ભરોસો આપવાનો આગ્રહ કર્યો.વિદેશ મંત્રાલયની સ્પષ્ટ વાતઃ ગલવાનમા જે થયુ તે ચીનનુ પૂર્વ યોજીત ચાલ

લદાખની ગલવાન ઘાટીમાં હિંસા પછી સીમા પર ઉપજેલ તનાવને ઓછો કરવાની કોશિષ થઇ ગઇ છે. બુધવારના ભારત અને ચીનના વિદેશ મંત્રીયોની વચચે ફોન પર વાત થઇ છે વિદેશમંત્રી એસ.જયશંકરએ પોતાની ચીની સમકક્ષ યાંગ પી કે ની સાથે પૂર્વી લદાખની સ્થિતિ પર વાતચીત કરી છે.

(11:46 pm IST)