Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

બંગાળમાં ડોકટરો પછી શિક્ષકોનો વિરોધ પ્રદર્શનઃ ૭ વર્ષથી નથી વધ્યું વેતન

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ડોકટરોની હડતાળ વચ્ચ્ે શિક્ષકોએ પણ સાત વર્ષથી વેતન ન વધવાને લઇ રાજય સરકાર સામે વિરોધ પ્રદર્શન  શરૃ કરી દીધો છે.  શિક્ષકોએ પોલીસની બેેરીકેન્ડીંગ પણ તોડવાની કોશિષ કરી જેના પછી  એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.

 

(12:15 am IST)
  • આસિયા અંદ્રાબીનું કબૂલાત :વિદેશોમાંથી પૈસા લઈને ઘાટીમાં પ્રદર્શન કરાવતી હતી જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીએ કબૂલ કર્યું છે કે તે વિદેશી સ્રોતથી ફંડ લઈને ધાટીમાં સેના અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરાવતી હતી આસિયાએ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ની પુછપરછમાં આ વાતનો ખુલાસો કર્યો હતો access_time 12:40 am IST

  • ગુજરાતમાં ત્રીપલ તલ્લાકની વધુ એક ઘટના બહાર આવી : વિદેશ રહેતા પતિએ વ્હોટસએપ દ્વારા તલાક-છુટાછેડા આપ્યા : વલસાડની એક મુસ્લિમ પરિણીત મહિલાના પતિએ માત્ર મેસેજ કરીને ત્રીપલ તલાક આપતા ખળભળાટ મચી ગયેલ છે. વિદેશ સ્થિત મુસ્લિમ પતીએ વ્હોટસએપ ઉપર મેસેજ કરી પત્નિને તલાક આપતા એક સંતાનની આ મુસ્લિમ માતાએ પતિ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. access_time 4:24 pm IST

  • બિહારના ચમકી તાવ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સામે રાવ :બિહારમાં જીવલેણ ચમકી તાવે ૧૨૯ બાળકોના જીવ લીધાઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન અને મંગલ પાંડે વિરૂધ્ધ કેસ દાખલઃ ૨૪ જુને સુનાવણી હાથ ધરાશેઃ સામાજીક કાર્યકર્તા તમન્ના હાસમીએ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી access_time 4:25 pm IST