Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

યૂપીના શાહજહાંપુરમાં જલજીરા પીવડાવવાના બ્હાને ૧૩ વર્ષીય છોકરા સાથે ગેંગ રેપ

ઉતરપ્રદેશના શાહજહાપુર જિલ્લામંા જલજીરા પીવડાવવાના બહાને ૧૩ વર્ષીય કિશોર સાથે ચાર લોકો દ્વારા ગેંગરેપ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસએ બતાવ્યૂ છે કે ફરાર આરોપીઓ સામે કેસક દાખલ કરવામા આવ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે. જયારે પીડિતને મેડીકલ પરીક્ષણ માટે મોકલવામા આવ્યો છે.

(11:40 pm IST)