Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

યૂએસમાં રહેતા ભારતીય પરિવારના ૪ સભ્યોના શબ પ્રાપ્તઃ ગાળીઓના નિશાન મળ્યા

અમેરિકામાં  આંધ્રપ્રદેશના એક પરિવારના ૪ સભ્યોના શબ આયોવામા આવેલ એમના ઘરથી પ્રાપ્ત થયા છે. અને શબો પર ગોળીઓના નિશાન મળ્યા છે. એમની ઓળખ ચંદ્રશેખર સુનકારા (૪૪) એમની પત્ની લાવણ્યા (૪૧) અને ૧પ અને ૧૦ વર્ષના બે પુત્રોના રૂપમાં થઇ સ્થાનીય લોકોએ બતાવ્યૂ કે ચંદ્રશેખર ડિપ્રેશનમાં હતો.

(11:39 pm IST)