Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

આશા છે કે મને વર્જિન રહેવા માટે યાદ કરવામાં આવશેઃ પોેર્નસ્ટારએ સેંડર્સને કર્યા ટ્રોલ

પોર્નસ્ટાર સ્ટોમી ડેનિયલ્સએ વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેંડર્સને એના નિવેદન પર ટ્રોલ કરતા ટવિટ કર્યુ અને હુ આશા રાખુ છુ કે મને વર્જીન રહેવા માટે યાદ કરવામાં આવશે. આ મહિનાના અંતમાં પોતાનું પદ છોડનારી સેંડર્સઅુ કહ્યું હતુ  આશા છે કે મને પારદર્શિતા અને ઇમાનદારી માટે યાદ કરવામાં આવશે.

(11:39 pm IST)