Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

દરેક શખ્સને પોતાની ટીમનો જુસ્સો વધારવાનો અધિકારઃ ભારત-પાક મેચ પર મહબૂબાની ટીપ્પણી

     

લંડનમાં ભારત-પાકીસ્તાન વચ્ચે ચાલી રહેલ ક્રિકેટ વર્લ્ડકપ મુકાબલા વચ્ચે જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફતીએ ટવિટ કરી લખ્યું છે કે દરેક શખ્સને પોતાની પસંદગીની ટીમનો જુસ્સો વધારવાનો અધિકાર છે.  ર૦૧૪ ના એશિયા કપમાં પાકિસ્તાનના જીતનો જશ્ન મનાવવા પર ૬૭ કાશ્મીરી વિદ્યાર્થીઓન કોલેજમાંથી હટાવામા આવ્યા હતા.

(11:04 pm IST)