Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગુપ્તા બંધુઓના પુત્રોના રૂ. ર૦૦ કરોડના લગ્ન સામે હાઇકોર્ટમાં જનહિત અરજી દાખલઃ લગ્નમાં રાજકીય નેતા, વેપારી, અને બોલીવુડ હસ્તીઓ ભાગ લેશે

દક્ષિણ આફિક્રાના બિઝનેશમેન ગુપ્તા બંધુઓ (અજય અને અતુલ)  ના પુત્રોની ઔલી (ઉતરાખંડ) માં ૧૮-રર જુન સુધી થનારા રૂ. ર૦૦ કરોડના લગ્ન વિરૂદ્ધ ઉતરાખંડ હાઇકોર્ટમાં જનહિત અરજી દાખલ થઇ છે. અરજી કર્તાએ લગ્નની તૈયારીઓને કારણે પર્યાવરણને થનાર નુકસાનનો હવાલો આપ્યો છે. રીપોર્ટ મુજબ સોમવારના આ વિશે સુનાવણી થશે.

 

(10:40 pm IST)