Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ભૂતાનમાં શિક્ષક અને ડોકટર હશે સૌથી વધુ વેતન મેળવનાર લોકસેવક

ભુતાનએ બધા શિક્ષકો, ડોકટરો, નર્સો અને બધા મેડીકલ સ્ટાફનું વેતન વધારી આપવાનો નિર્ણય કર્યો છે. જે પછી આ દેશમાં સૌથી વધારે વેતન મેળવનાર લોકસેવક બની જશે. આ ઠરાવ ભુતાન સંસદના નિચલા સદનમાં પસાર થઇ ગયો છે. વેતનમાં પ્રસ્તાવિત આ વધારાથી લગભગ ૮૬૭૯ શિક્ષકો અને લગભગ ૪૦૦૦ મેડીકલ સ્ટાફને ફાયદો થશે.

(10:37 pm IST)