Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વટપૂર્ણિમાએ વડની સાથે મહિલાઓએ સાઇન બોર્ડની પણ દોરા વીંટીને પૂજા કરી

વટપૂર્ણિમાએ વડની પ્રદક્ષિણા કરીને દોરા વીંટીને પતિની રક્ષા માટે પત્નીઓ પૂજા કરે છે. રવિવારે આ નિમિતે મુંબઇના બોરીવલી-ઇસ્ટમાં શેઠ ગોપાલજી હેમરાજ હાઇસ્કુલ માર્ગ પાસેના શિવમંદિર નજીકના વડની પૂજા કરવા ગયેલી મહિલાઓએ પ્રદક્ષિણા કરવા જગ્યા ન હોવાથી વડની નજીકના સાઇનબોર્ડની પણ દોરા વીંટીને પૂજા કરી હતી.

(11:42 am IST)