Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

18મી જૂને મંગળવારે અમેરિકામાં ફ્રી માઈન્ડ પાવર સેમિનાર :ડો,જીતેન્દ્ર અઢીયા પ્રવચન આપશે :ડો,પ્રવીણ કણસાગરા અને ડો, અરુણ પાલખીવાલ યોગા વિશે આપશે માર્ગદર્શન

 (દિપ્તીબેન જાની દ્વારા ) કનેક્ટીકટ (USA ) : લાઈફ ગ્લોબલના ઉપક્રમે આગામી મંગળવારે તા;18મી જૂનના સાંજના 6 વાગ્યે ' વલ્લભઘામ ' ( હવેલી )કનેક્ટીકટ રાજ્યમાં એક શાનદાર સેમિનારનું આયોજન થયું છે જેમાં વિખ્યાત ડો,જીતેન્દ્રભાઈ અઢીયા માર્ગદર્શન -પ્રવચન આપશે

શ્રી ઋષિકેશ પંડ્યા -પ્રોજેક્ટ લાઈફ ઇન્ડિયા વિશે માર્ગદર્શન આપશે સૌરાષ્ટ્ર સમાજ ઓફ અમેરિકા,વલ્લભધામ ટેમ્પલ (હવેલી )ગુજરાતી એસો,ઓફ કનેક્ટીકટ અને ઇન્ડિયા એસોસિયેશનના ઉપક્રમે યોજયેલ આ કાર્યક્રમમાં ભાગ લેવા તા,16 જૂન રવિવાર સુધીમાં RSVP કરી દેવાનું રહેશે એન્ટ્રી તદ્દન ફ્રી છે

શ્રી રાજીવભાઈ દેસાઈ ( 860-796-2162) શ્રી ભીમા રણમલ ( 203-561-3650 ) પૂર્ણિમા શાહ ( 508-494-4024 ) ભાસ્કર સુરેજા ( 860-798 -2886 )

  કાર્યક્રમ બરોબર 6-00( સાંજના ) શરૂ થશે ત્યારબાદ ડિનરની વ્યવસ્થા કરેલ છે

(8:45 am IST)