Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

મોડીરાત્રે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : કૉન્ટૅઈન્મેન્ટ વિસ્તારમાં 200 થી 250 લોકોનું ટોળું બહાર નીકળ્યું : ક્લસ્ટર કરાયેલ વિસ્તારના પતરાઓ તોડી પાડ્યા : પોલીસના ઉચ્ચ અધિકારીઓ ,ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડ્યો : ભારે પથ્થરમારો : પોલીસની ગાડીઓના કાચ તોડ્યા : પોલીસનો લાઠીચાર્જ : ટીયરગેસના સેલ છોડાયા: બે ફાયરિંગ કર્યાના પણ અહેવાલ :પોલીસના ઘાડે ઘાડા ઉતારી દેવાયા : મોટેભાગે સ્થિતિ નિયંત્રણમાં કરી લેવાઈ

(12:28 am IST)
  • વિવિધ સંપ્રદાયોથી જોડાયેલા મિઝોરમના 90 ચર્ચો તેમના હોલને કોરન્ટાઇન સુવિધા માટે આપવા તૈયાર access_time 10:48 pm IST

  • ભારતમાં કોરોનાનો એકધારો વધતો કહેર : છેલ્લા 24 કલાકમાં નવા 5015 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં 95,784 કન્ફ્રર્મ કેસ : 55, 838 એક્ટિવ કેસ : 36,795 દર્દીઓ રિકવર થયા : વધુ 152 મોત સાથે કુલ મૃત્યુઆંક 3,025 થયો : મહારાષ્ટ્રમા સૌથી વધુ નવા 2347 કેસ નોંધાયા :તામિલનાડુમાં વધુ 639 કેસ સાથે કુલ કેસનો આંક 11,224 થયો :દિલ્હીમાં પણ 422 નવા કેસ નોંધાયા access_time 11:57 pm IST

  • યુએસએ કોરોના આંક : કુલ કેસ : ૧પ,૦૭,૭૭૩ કુલ મૃત્યુ : ૯૦,૧૧૩ સાજા થયા : ૩,૩૭,ર૩ર access_time 12:22 pm IST