Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ટેકસીમાં ૬૦ જીવતા કારતૂસ ભૂલ્યાઃ મુંબઇ પોલીસ કોન્સ્ટેબલ થયા સસ્પેન્ડ

એક ટેકસીમાં  ૬૦ જીવતા કારતુસ ભુલી જવા માટે કોન્સ્ટેબલ ગણેશ ગંગાધર ખેડકરને મુંબઇ પોલીસએ સસ્પેંડ કરી દીધા ગણેશ એક કેદીને લઇ હોસ્પિટલ ગયા હતા. પછી તે ઓફીસ જવા માટે લીધેલ ટેકસીમા તે કારતુસ ભુલી ગયા ભુલનો અહેસાસ થવા પર  ડ્રાઇવરની ઓળખ કરી કારતૂસ પાછા મેળવ્યા.

(12:20 am IST)