Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

શાદીશુદ્ધા પ્રેમિકા સાથે પકડાઇ જવા પર પાંચમા માળેથી કુદયો શખ્સઃ થયું મોત

દક્ષિણી દિલ્લીના તિગડી ક્ષેત્રમાં બિલ્ડીંગથી પડી જે જે કોલોની નિવાસી એક  વ્યકિતનું મોત થયું છે.  શખસ શાદીશુદ્ધા પ્રેમિકાને મળવા ગયો હતો.  જયાં પ્રેમિકાના પતિએ એને આપતિજનક અવસ્થામાં પકડી લીધો અને એક રૂમમાં બંધ કરી દીધો. બચવા માટે શખ્સએ પાંચમા માળેથી છલાંગ લગાવી જેનાથી તેમનું માતે થયુ.

(12:22 am IST)