Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

નોટબંધી વખતે મોદીજીએ પોતાની કેબિનેટને એક રૂમમાં પુરી દીધી હતીઃ રાહુલ

નોટબંધી જેવી ભયંકર ભુલ કરનાર મોદીએ હજુ સુધી માફી નથી માંગી

સીમલાઃ હિમાચલ પ્રદેશના સોલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને આડે હાથ લીધાઃ નોટબંધીથી તેમણે દેશને સૌથી મોટુ નુકસાન પહોંચાડયું: ભયંકર ભુલ કરી પણ હજી સુધી દેશની માફી નથી માંગીઃ નોટબંધી વખતે મોદીએ પોતાની સમગ્ર કેબીનેટને રેસકોર્સ રોડ, ખાતે રૂમમાં બંધ કરી દીધા હતાં. કોઇની સલાહ નહોતી માનીઃ આ સાચુ છેઃ મને એસપીજીએ આ વાત કરી છે.

(3:22 pm IST)