Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ચૂંટણી પ્રચારની અંતિમ રેલીમાં મોદી બોલ્યા... અબ કી બાર ૩૦૦ પાર

મતદારો માત્ર પાંચ સેકન્ડ ફાળવી મને પાંચ વર્ષ શાસન આપે

નવી દિલ્હી : આજે પીએમ મોદીએ પ્રચાર ઝૂંબેશની અંતિમ રેલી સંબોધીઃ મ.પ્રદેશના ખરગોનમાં કહ્યું કે ભાજપની સરકાર પૂર્ણ બહુમતીથી બનશેઃ તેમણે કહ્યું છે કે સમગ્ર દેશ કહે છે કે અબ કી બાર ૩૦૦ પાર, ફરી એક વાર મોદી સરકારઃ તેમણે  કોંગ્રેસ ઉપર તીખા પ્રહારો કર્યાઃ તેમણે કહયું હતું કે, તમે મને પ સેકન્ડ આપી  મને પ વર્ષ સોંપો.

(3:21 pm IST)