Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

શિક્ષકએ કામ પુરુ ન કરવા પર વિદ્યાર્થીનીને બાળકો દ્વારા ૧૬૮ થપ્પડ લગાવીઃ થઇ ધરપકડ

         મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં એક શિક્ષકએ હોમવર્ક નહી કરવા પર એક વિદ્યાર્થીનીને એમના સહપાઠી દ્વારા ૧૬૮ થપ્પડ મારી શિક્ષકની ધરપકડ કરી ૧૪ દિવસની ન્યાયીક અટકાયતમાં મોકલી આપેલ છે. આ મામલો જાન્યુઆરી ર૦૧૮ નો છે. જયારે વિદ્યાર્થીની ૬ઠ્ઠા ધોરણમાં હતી.

(8:59 am IST)