Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

યુ.એસ.માં લોંગ બીચ કેલિફોર્નિયા મુકામે 18 મે શનિવારે ફંડ રાઇઝીંગ પ્રોગ્રામ : લોટસ પેટલ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાનારા પ્રોગ્રામ અંતર્ગત ભેગી થનારી રકમ ભારતના જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે વપરાશે

કેલિફોર્નિયા : યુ.એસ.માં લોંગ  બીચ કેલિફોર્નિયા મુકામે 18 મે શનિવારે ફંડ રાઇઝીંગ  પ્રોગ્રામનું આયોજન કરાયું છે.લોટસ પેટલ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાનારા પ્રોગ્રામ અંતર્ગત ભેગી થનારી રકમ ભારતના જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે વપરાશે

પ્રોગ્રામમાં મનોરંજન સહીત વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા છે.વિશેષ માહિતી  https://bit.ly/2VxVH0l દ્વારા મેળવી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)