Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કોંગ્રેસની દાઢ ડળકીઃ કર્ણાટકનું ઉદાહરણ આપી ગોવામાં સરકાર બનાવવાનો દાવો કરશે

નવી દિલ્‍હીઃ કર્ણાટકમાં જે પ્રકારે નાટકીય રીતે ભાજપના મુખ્‍યમંત્રીઅે શપથ લીધા તેનું ઉદાહરણ આપી હવે કોંગ્રેસ ગોવામાં સરકાર રચવા દાવો કરનાર હોવાની ચર્ચાઅે વેગ પકડ્યો છે.

પાર્ટીના 16 ધારાસભ્યોને રાજભવન સુધી માર્ચ કરશે. જણાવીએ કે 2017ની ગોવા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. પરંતુ ગોવામાં બીજેપીએ જોડીતોડીને સરકાર બનાવી દીધી અને મનોહર પારીકરને સીએમ બનાવી દીધા હતાં. હવે કર્ણાટકનું ઉદાહરણ આપીને કોંગ્રેસ ગોવામાં મોર્ચો ખોલશે.

(5:54 pm IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST