Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ચેન્‍નાઈમાં બી અે પી અેસ દ્દારા પારાયણ

આજ રોજ બી અે પી અેસ સ્‍વામિનારાયણ મંદિરમાં બ્રહ્મમસ્‍વરૂપ પ્રમુખમહારાજ ના અનુગામી પ્રગટ બ્રહ્મમસ્‍વરૂપ પરમ પૂજય મહંતસ્‍વામી ના નિશ્રમાં પુરૂષોતમ માસના પહેલા દિવસથી પાંચ દિવસથી સુધી પારાયણનું આયોજન કરવામાં આવેલ છે.વિશિષ્‍ટ સત્‍સંગ સભા ના મુખય મહેમાન માનનીય શ્રી બનવારીલાલ પુરોહિત (મહામહિમ રાજયપાલ તામિલનાડુ), અેવમ વિશાળ ભકતો અે લાભ લીધો.

(12:21 pm IST)
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST