News of Thursday, 17th May 2018

હવે ભાજપ દ્વારા ઓપરેશન પંજાબ ?

નવી દિલ્હી :  કર્ણાટકમાં યેન કેન પ્રકારે કોંગ્રેસનો ઘડો લાડવો કરી સતા ખુંચવી લીધા પછી ભાજપના દિગ્જોના ટાર્ગેટ ઉપર હવે કોંગ્રેસ પાસે  બચેલા એક માત્ર  મોટા રાજય 'પંજાબ' ઉપર નજર હોવાનું અને ટુંક સમયમાં '' ખેલ'' પાડી દેવાનો તેવું ચર્ચાઇ રહયુ છે. કોઇપણ સમયે પંજાબ હવે રાહુલ અને સોનિયા ગાંધીના હાથમાંથી સરકી જશે તેવું દેશના જાણીતા ડેટા એનાલીસ્ટ જી. પ્રધાને ટવીટ કરી જણાવ્યું છે.

(11:30 am IST)
  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST