Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ઉતાવળે યોજાયેલ શપથવિધિમાં મોદી - શાહની ગેરહાજરી

બેંગલુરૂ તા. ૧૭ : રાજયમાં સરકાર બનાવવા માટે સૌથી મોટી પાર્ટી બીજેપીને આમંત્રણ આપ્યું છે. યેદિયુરપ્પા ગુરૂવારે સવારે ૯ કલાકે મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા છે. દરમિયાન સામાન્ય રીતે શપથવિધિમાં હાજર રહેતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ ઉપસ્થિત રહ્યા ન હતા.

(11:42 am IST)
  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST