Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોનાકાળમાં મસીહા બનીને ઉભરેલા એકટર

સોનુ સુદ કોરોના પોઝિટીવઃ થયો કોરન્ટીન

મુંબઇ, તા.૧૭: કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકો માટે મસિહા બનીને ઉભરી આવેલા અભિનેતા એકટર સોનુ સુદ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. સોનુએ ટ્વિટ કરીને પોતે કોવિડ સંક્રમિત હોવાની વાત સ્વિકારી છે. તેમણે જણાવ્યુ છે કે, તમામ પ્રકારની સાવધાની રાખતા પોતાની જાતને કોરન્ટાઈન કરી દીધી છે.

સોનુ સુદે ટ્વિટમાં લખ્યુ હતું કે, હું તમામ લોકોને બતાવા માગુ છુ કે, આજે સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મેં સાવધાની સાથે પોતાની જાતને કોરન્ટીન કરી લીધી છે. તથા પોતાનું ધ્યાન રાખી રહ્યો છું. પણ ચિંતા કરતા નહીં, તેનાથી મદદ કરવામાં મને વધારે સમય મળી ગયો છે. યાદ રાખો હું હંમેશા આપની સાથે છું.

(4:02 pm IST)
  • મુંબઇ સામે હૈદરાબાદને હારની હેટ-ટ્રિકનો ખતરો : કલકત્તા અને બેન્ગલોર સામે પરાજય થયા બાદ વોર્નરના વોરિયર્સે આજે વધુ એક હારથી બચવા કલકતા સામે રોમાંચક જીતથી જોશમાં આવી ગયેલા ચેમ્પીયન્સને હરાવવા પડશે access_time 3:48 pm IST

  • દેશમાં કોરોનાનો મહાભયાનક આતંક યથાવત : ભારતમાં છેલ્લા 24 કલાકમાં, એકજ દિવસમાં, અત્યાર સુધીના સર્વાધિક 2,32,000 થી વધુ નવા કોવિડ કેસ નોંધાયા અને 1325 થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ છેલ્લા 24 કલાકમાં દુઃખદ મૃત્યુ પામ્યા access_time 12:15 am IST

  • હવે મુંબઇમાં સંપૂર્ણ લોકડાઉન થશે? બીઍમસી મેયર કિશોર પેડનેકરે કહ્નાં છે કે, હાલની પરિસ્થિતિ જાતા મુંબઇમાં તાળાબંધી રાખવી ઍ ઍકમાત્ર વિકલ્પ બાકી છે access_time 5:37 pm IST