Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ભારતમાં કેમ મોટી સંખ્યામાં વિમાનન કંપનીઓ નિષ્ફળ થઇ રહી છે : વિજય માલ્યા

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બુધવારના ટવિટ કરી સવાલ કર્યો કે ભારતમાં આટલી મોટી સંખ્યામા વિમાની કંપનીઓ નિષ્ફળ થઇ રહી છે ? એમણે લખ્યું અમે કટ્ટર પ્રતિદંદ્વી હતા પણ મારી હમદર્દી નરેશ અને નીતા ગોયલની સાથે છે જેમણે આવી વિમાનન કંપની બનાવી જેના પર ભારતએ ગર્વ કરવો જોઇએ. સારી સર્વિસ વાળી બહેતરીન એરલાઇન્સ.

 

(11:29 pm IST)