Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

૯૦૦ વર્ષના દુષ્કાળથી સિંધુ સંસ્કૃતિ લૂપ્ત થઇ

આઇઆઇટીનું સંશોધન : ૪,૩પ૦ વર્ષ પહેલા લાંબા ગાળાનો દુષ્કાળ પડ્યો હતો : આ કારણે સિંધુ સુમદાય ભારતના વિસ્તારોમાં હિજરત કરી ગયા હતા : સિંઘુ સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન છે : જ્ઞાન-વિજ્ઞાનક્ષેત્રે અતિ વિકસિત હતી : સિંધુ ઘાટીના વિસ્તાર ૧પ લાખ વર્ષ કિલોમીટરનો હતો : રસપ્રદ તારણો

(3:38 pm IST)