Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ડો. તોગડીયાનું શકિત પ્રદર્શન

અમદાવાદના વણકર ભવનમાં ડો. પ્રવિણ તોગડીયા આજથી અચોક્કસ મુદતના ઉપવાસ ઉપર ઉતરવાના છે ત્યારે શરૂઆતમાં ડો. તોગડીયાના ટેકેદારોની પાંખી હાજરી જોવા મળી હતી. પરંતુ ધીમે ધીમે ભીડ વધવા લાગી હતી.(તસ્વીરઃ કેતનખત્રી, અમદાવાદ)

(12:15 pm IST)