News of Tuesday, 17th April 2018

એનાલિટિકા સાથે રાહુલ ગાંધીએ અઢી કરોડમાં સોદો કર્યો હતો

કેમ્બ્રિજ એનાલિટિકાના બોસને કોંગ્રેસ અધ્યક્ષ રૂબરૂ મળ્યા હતા

નવી દિલ્હી, તા. ૧૭ :. એક ન્યૂઝ ચેનલે વિસ્ફોટક દાવો કર્યો છે કે, કેમ્બ્રિજ એનાલિટિકાના બોસને રાહુલ ગાંધી રૂબરૂ મળ્યા હતા. સોશ્યલ મીડિયાના આંકડા દ્વારા ચૂંટણીની હવા સર્જવાની ઓફર થઈ હતી તેમ એનડીટીવીનો અહેવાલ જણાવે છે.

ગત વર્ષે રાહુલ ગાંધી તથા કોંગ્રેસના અન્ય નેતાઓ એનાલિટિકાના તત્કાલીન સીઈઓ અલેકઝેન્ડર નિકસને મળ્યા હતા. ન્યૂઝ ચેનલને આ અંગે મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે. રિપોર્ટ પ્રમાણે રાહુલ સાથે જયરામ રમેશ, પી. ચિદમ્બરમ્ પણ ઉપસ્થિત હતા. અઢી કરોડમાં સોદો થયાનું માનવામાં આવે છે. આ મુલાકાત થયાની પુષ્ટિ કોંગ્રેસના સૂત્રો કરે છે, પરંતુ સોદો થયાનો ઈન્કાર કરે છે.(૨-૩)

 

(11:29 am IST)
  • CNG ગેસના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવો ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લેશે નિર્ણય access_time 1:29 am IST

  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST