Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

નવી દિલ્‍હીના શિક્ષકે મહિલાને બંધક બનાવીને અશ્‍લીલ ચેનચાળા કરતા ભારે રોષઃ પરીણીત હોવા છતા મહિલાઓને નિશાન બનાવતો

નવી દિલ્હીઃ નવી દિલ્‍હીમાં શિક્ષકે મહિલા સાથે અભદ્ર ચેનચાળા કરતા ખળભળાટ મચી ગયો છે. દારૂના નશામાં ચેનચાળા કર્યા હોવાનુ ખુલ્‍યું છે.

સંદીપ પર છેડતી, મહિલાઓનો પીછો કરવાનો અને હત્યાની કોશિશ વગેરે 30થી વધુ કેસ નોંધાયા છે. તે સાઉથ દિલ્હીની એક નામી સ્કૂલમાં માર્શલ આર્ટનો ટીચર હતો. તેણે પ્રકારના ગુનામાં જેલની સજા પણ થઈ છે. તે પરણિત છે અને તેની 12 વર્ષની દીકરી પણ છે. સંદીપ સાઉથ દિલ્હીમાં આવી ઘટનાઓને અંજામ આપે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું, “મેરિડ હોવા છતાં સંદીપ એક મહિલાથી આકર્ષિત થયો અને તેનો પીછો કરવા લાગ્યો. તે જબરજસ્તી મહિલાના ઘરમાં ઘૂસી ગયો. ડરેલી મહિલાએ ત્યાંથી નીકળવાની કોશિશ કરી પણ સંદીપે તેને બંધક બનાવી લીધી. તેણે મહિલા સામે હસ્થમૈથુન કરવાનું શરુ કર્યું અને તે ત્યાંથી ભાગી ગઈ. પછી તે મહિલાની પાછળ ભાગ્યો અને મહિલા બીજા માળેથી નીચે પડી. મહિલાને ઘણી ઈજાઓ થઈ.” સંદિપની સામે તે સમયે હત્યાની કોશિશનો કેસ નોંધાયો હતો.

સંદિપ વસંત કુંજની એક કૉલેજમાં માર્શલ આર્ટ્સના ક્લાસના ટીચર બની ગયો. કેટલાક વર્ષ પછી તેમણે સ્કૂલ બદલી અને કેટલાક મહિના પછી તેના લગ્ન થયા. લગ્ન પછી સંદીપની ગુનાહિત પ્રવૃતિઓ શરુ થઈ.

દારુને દોષ માનીને સંદીપે પોલીસને જણાવ્યું કે તે દારુ પીધા પછી મહિલાઓની છેડતી કરે છે અથવા તો તેમની સામે જઈને હસ્થમૈથુન કરે છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, “હું દિવસના સમયે શાંત રહું છું. મારા સ્ટૂડન્ટ્સ મારાથી ખુશ રહે છે અને તેમને મારાથી કોઈ તકલીફ નથી. હા, કેટલાક સ્ટૂડન્ટ્સ મારાથી ડરે છે પણ ખબર નહીં કેમ.” જોકે, મામલે પોલીસ તપાસ કરી રહી છે કે તે સ્કૂલમાં સંદિપ સામે કોઈ શારીરિક શૌષણનો મામલો બન્યો છે કે નહીં.

એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું, “શુક્રવારે જ્યારે સંદીપે બે મહિલાઓ સામે અશ્લિલ ચેનચાળા કર્યા તો તેણે તેનો પીછો નહોતો કરવો. તે ટારગેટની રાહ જોઈ રહ્યો હતો અને તેને મહિલા દેખાઈ અને તેણે અશ્લિલ ચેનચાળા શરુ કરી દીધા.”

(7:27 pm IST)
  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • SBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST

  • રોટોમેક કૌભાંડ કેસમાં CBI એ બેન્ક ઓફ બરોડાના 6 ઓફિસરોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કંપનીના પૂર્વ સીમેંદીઃ એમ,ડી માલ્યા ,અને બે પૂર્વ એક્ઝિ,ડાયરેક્ટર વી,સંથાનારમણ અને આર,કે,બક્ષીનો સમાવેશ થાય છે access_time 10:51 pm IST