Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઉન્નાવ ગેંગરેપના આરોપી કુલદીપ સેંગર વધુ મુસીબતમાં ફસાયા :લોકોને ગાયબ કરવાનો લાગ્યો આરોપ

ઉન્નાવ ગેંગરેપ કેસમાં મુખ્ય આરોપી કુલદિપ સેંગર વધુ મુસીબતમાં ફસાઈ શકે છે કુલદીપ સેંગર હાલમાં સાત દિવસના રિમાન્ડ પર છે. તેનો ભાઈ અતુલ સેંગર પણ પોલીસ કસ્ટડીમાં છે.ત્યારે   રિમાન્ડ પર રહેલા કુલદિપ સિંગ સેંગર પર લોકોને ગાયબ કરવાનો આરોપ લાગ્યો છે. ઉન્નાવ ગેંગ રેપ કેસમાં ઘેરાયેલા ધારાસભ્ય પર લોકોને ગાયબ કરવાનો આરોપ લગતા વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે

(8:31 pm IST)