Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

ચીનમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા કરતા ચીન બહાર મૃત્યુ પામેલાની સંખ્યા વધી ગઈ :વિશ્વમાં કોરોનાનો ચેપ 1,88,780ને લાગ્યો : 7495 મોત :67003 સાજા થયા : યુ,એસ,એ,4752 કેસ,93 મોત ,યુ,કે, 1950 કેસ અને 56 મોત :પકિસ્તાનમાં 236 કેસ અને ભારતમાં 137 કેસ-3 મોત -4 સાજા

નવી દિલ્હી : ચીનમાં આજે રાત સુધીમાં કુલ મૃત્યુ 3226 થયા છે,જયારે વિશ્વનો મૃત્યુ આંક 7495 છે,આમ પ્રથમ વખત ચીનના મૃત્યુઆંકથી ચીન બહારના દેશોના મૃત્યુ આંક વધી ગયો છે,

ચીનમાં 3226 અને વિશ્વના અન્ય દેશોમાં કુલ 4269 મોત નોંધાયા છે,જે ઝડપથી વધતા જાય છે

(10:32 pm IST)