Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

લગ્નેતર સંબંધ સરકારી કર્મચારી વિરુધ્ધ કાર્યવાહીનો આધાર નથીઃ હાઇકોર્ટ

રાજસ્થાન હાઇકોર્ટએ કહ્યું છે કે કોઇ કર્મચારીના લગ્નેતર સંબંધોનો આધાર બનાવી રાજય સરકાર તેના વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહી નથી કરી શકતી. કોર્ટ એક ઇન્સપેકટર અને એક મહીલા કોન્સ્ટેબલની અરજી પર સુનવાઇ કરી રહ્યા હતા જેને ર૦૦૧ મા લગ્નેેતર સંબંધને કારણે નિલંબીત કરી દીધેલ.

(11:34 am IST)