Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

અલ્લાહબાદ સીટથી બીજેપી સાંસદ સપામાં થયા સામેલઃ બાંદાથી મળશે ટિકીટ

અલ્લાહબાદ સીટ (ઉતરપ્રદેશ) થી બીજેપી સાંસદ શ્યામચરણ ગુપ્તા સપામાં સામેલ થયા છે. પાર્ટીમાં આવ્યાના થોડા સમય પછી સપાએ ગુપ્તાને બાંદા સીટથી ઉમેદવાર ઘોષિત કર્યા છે. ર૦૦૪ લોકસભા ચૂંટણીમાં ગુપ્તાએ સપાની ટીકીટ પર બાંદા સીટથી જ ચુ઼ટણી લડયા હતા. અને સાંસદ થયા હતા.

(12:00 am IST)