Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

મુંબઇ ફુટ ઓવર બ્રીજ દુર્ઘટનામા મરતા પહેલા શખ્સએ ધકકો દઇ પિતાને બચાવ્યા

મુંબઇમાં છત્રપતિ શિવાજી ટર્મીનલની પાસે આવેલ ફુટ ઓવર બ્રિજ જયારે ગુરુવારના  ખતરનાક રીતે હલવા લાગ્યો તો ૩ર વર્ષીય જાહિદખાનએ પોતાની પાછળ ચાલી રહેલ પિતાને ધકકો દઇ બચાવ્યા જો કે બ્રિજના કાટમાળમા દબાઇને જાહીદનુ મોત થઇ ગયુ.

(12:00 am IST)