Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

દેશના ભાગલા કરવામાં આવી રહયા છે. 'હાથ'નું નિશાન જ દેશને પ્રગતિના પંથે લઇ જશેઃ રાહુલ ગાંધી

દેશના યુવાનોને મોદી સરકાર પાસેથી કોઇ આશા નથીઃ કોંગ્રેસ યુવાનોને નવા રાહ પર લઇ જશેઃ અમે સૌને સાથે લઇને ચલીએ છીએ

નવી દિલ્હીઃ કોંગ્રસના ૮૪મા રાષ્ટ્રી અધિવેશનમાં કોંગ્રેશ અધ્યક્ષ તરીકે શ્રી રાહુલ ગાંધીના પ્રથમ ભાષણના અંશો

 મહાધિવેશનમાં સૌનું દિલથી સ્વાગત છે.

 દેશમાં ક્રોધ ફેલાવાય રહ્યો છે.

 દેશના ભાગલા કરવામાં આવી રહ્યા છે.

 હાથનું નિશાન જ દેશને પ્રગતિના પંથે લઈ જશે.

 કોંગ્રેસ જ દેશમાં એકતાના પ્રાણ પૂરશે.

 કોંગ્રેસ યુવાઓને નવા પંથે લઈ જશે.

 કોંગ્રેસ પરિવર્તનમાં માને છે.

 વરિષ્ઠ અને યુવાઓને જોડવાનું કાર્ય કોંગ્રેસ કરે છે.

 દેશના યુવાઓને લાલચ અપાઈ રહી છે.

 મોદી સરકાર યુવાઓને રોજગાર આપવામાં નિષ્ફળ

 યુવાઓને મોદી સરકાર પાસેથી કોઈ આશા નથી.

 કોંગ્રેસ બધાને સાથે લઈને આગળ વધે છે

 દેશમાં બેરોજગારી વધી રહી છે.

 અમે વિતેલા સમયને કયારેય ભુલતા નથી.

સાથેની તસ્વીરમાં કોંગ્રેસમાં ૮૪માં અધિવેશનનો પ્રારંભ રાહુલ ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને કર્યો તે પ્રસંગની તસ્વીર. ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવેલ.(૩૭.૬)

(11:54 am IST)