Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હવે શું કરશું: યોગી-શાહનું રાજકીય મંથન

ઉત્તર પ્રદેશમાં ગોરખપુર-ફુલપુર સંસદની બેઠકો ઉપર ભાજપના ભૂંડા પરાજય અંગે અમિતભાઇ શાહ સાથે યોગી આદિત્યનાથની ગંભીર ચર્ચા, હારના કારણો અને ર૦૧૯નું ચૂંટણી પ્લાનીંગ આ બેઠકનો મુખ્ય એજન્ડા હોવાનું મનાય છે. ઉત્તરપ્રદેશ ઉપરથી જો ભાજપની પક્કડ જતી રહે તો ર૦૧૯માં પુનઃ શાસન મેળવવું ભાજપ માટે અઘરૃં બની જશે.

(11:50 am IST)