Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

નરેન્દ્રભાઇએ આપેલ ચાદર લઇ જઇ રહેલ કેન્દ્રિય મંત્રી નકવી

અજમેર ખાતે કેન્દ્રના લઘુમતી કલ્યાણ પ્રધાન શ્રી મુખ્તાર અબ્બાસ નકવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખાસ મોકલવામાં આવેલ ચાદર ખ્વાજા મોઇનુદીન ચિશ્તીની દરગાહ ઉપર ચઢાવવા લઇ જતા નજરે પડે છે.

(3:03 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,573 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,37,106 થઇ :એક્ટિવ કેસ 1,33,702 થયા: વધુ 11,794 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06, 42, 903 થયા :વધુ 99 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,949 થયા access_time 1:02 am IST

  • હાઈકોર્ટમાં ન્યાયાધીશના ૪૦૦ પદ ખાલી : નવી દિલ્હી : દેશભરની ૨૫ હાઈકોર્ટોમાં ૪૦૦ જેટલી જગ્યાઓ ઉપર ન્યાયાધીશોની નિમણુંકો કરવાનું બાકી છે : આ બધા પદ ખાલી છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં ૪ જજાના પદ ખાલી છે. access_time 11:17 am IST

  • બ્રહ્મમૂહૂર્તમાં બદ્રીનાથના કમાડ ૧૮મેએ ખુલશે : નરેન્દ્રનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથના કમાડ ૧૮મેના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ૪:૧૫ કલાકે ખોલવામાં આવશે. અભિષેક માટે ૨૯ એપ્રિલે નરેન્દ્રનગર રાજ દરબારમાં સુહાગીન મહિલાઓ દ્વારા તલનું તેલ પૂરવામાં આવશે access_time 11:17 am IST