Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

હાથમાં કર્યા હૈયે વાગ્‍યા

અફઘાનીસ્‍તાનની મસ્‍જીદમાં બોંબ બનાવવાની કામગીરી દરમિયાન ૩૦ના મોતથી ખળભળાટ

જો કે નિયમિત ટ્રેનીંગ માટે કલાસ ચાલતા હોવાનું સામે આવ્‍યું

અફઘાનિસ્તાન : અફઘાનિસ્તાન ની એક મસ્જિદ માં બૉમ્બ બનાવવાના ક્લાસ દરમિયાન ધમાકો થવાથી 30 તાલિબાની આતંકવાદીઓના મોત થયા છે. એક રિપોર્ટ પ્રમાણે, અફઘાન નેશનલ આર્મી એ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કહેવામાં આવ્યું કે માર્યા ગયેલા લોકોમાં 6 વિદેશી પણ હતા. આ અકસ્માત શનિવારની સવારે થયો.

(12:00 am IST)