Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ટોપ વીમેન ઇન પી.આર.૨૦૧૭ એવોર્ડ માટે ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિશા કપૂરની પસંદગીઃ લોકાના આરોગ્‍ય, મહિલા લીડર્સનું નિર્માણ, તથા મીડિયા સાથે સંવાદ સાધવા બદલ કરાયેલી પસંદગી

કેલિફોર્નિયાઃ ‘‘ટોપ વીમેન ઇન પી.આર.૨૦૧૭'' અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી પ્રોવિડન્‍સ સેન્‍ટ જોસેફ હેલ્‍થના પબ્‍લીક રિલેશન્‍શ એકઝીકયુટીવ ડીરકેટર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિશા કપૂરને ૨૦૧૭ની સાલના ટોપ વીમેન ઇન પી.આર. ન્‍યુઝ એવોર્ડ માટે પસંદ કરાયા છે.

તેમણે લોકોના આરોગ્‍ય માટે તથા મહિલા લીડર્સના નિર્માણમાં આપેલા મહત્‍વના યોગદાન બદલ તથા મિડીયા સાથે સાઘેલા સંવાદ બદલ તેઓને ઉપરોક્‍ત એવોર્ડ માટે પસંદ કરાયા છે.

(9:22 pm IST)