Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ડ્રાઇવીંગ લાયસન્‍સને આધાર કાર્ડ સાથે લીંક કરવું સરળ

નવી દિલ્‍હીઃ ડ્રાઇવીંગ લાયસન્‍સને આધાર કાર્ડ સાથે લીંક કરવાની સરળ રીત અહીં રજુ કરાઇ છે.

જો તમે ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે લિંક કરાવવા માંગો છો તો અમે તમને અહીં ચાર સરળ સ્ટેપ્સ જણાવીએ છીએ.

તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ જ્યાંથી ઈશ્યુ થયુ હોય તે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.

પેજ પરઆધાર નંબર એન્ટ્રીઓપ્શન સિલેક્ટ કરો અનેસર્ચ એલિમેન્ટમાં ડ્રાઈવિંગ લાઈસન્સ નાખો. અહીં તમારે લાઈસન્સ નંબર નાખવાની જરુર પડશે.

તમારો આધાર નંબર એન્ટર કરો.

સબમિટ બટન પર ક્લિક કરશો તો એક OTP મળશે. OTP નાખીને કન્ફર્મ કરો.

આનાથી ઓથોરિટીને ફેક લાઈસન્સની ઓળખ કરવામાં મદદ મળશે. ઓથોરિટીને મલ્ટીપલ લાઈસન્સ રાખનારા લોકોને પકડવામાં સરળતા રહેશે. ઓથોરિટી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને લગતી પ્રોસીડિંગ્સને સરળતાથી પાર પાડી શકશે.

(5:49 pm IST)