Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ કહ્યું કે સાઉદી અરબ અને ઇરાન વચ્ચે સેન્ય સંઘર્ષ ઇસ્લામાબાદ માટે વિનાશકારી હશે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનએ કહયુ છે કે સઉદ અરબ અને ઇરાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ઇસ્લામાબાદ માટે વિનાશકારી હશે અને કારણ છે કે એમની સરકાર ક્ષેત્રીય તનાવને ઓછો  કરવા માટે પ્રયાસ કરી રહી છે. ડોન ન્યુઝના રીપોર્ટ અનુસાર જર્મન આંતરરાષ્ટ્રીય પ્રસારક ડોયએ વેલે સાથ એક સાક્ષાત્કારમાં પ્રધાનમંત્રી ખાનએ કહ્યું સત્ય છે કે અમે એક મુશ્કેલ પાડોશમા રહીએ છીએ અને અમારે અમારી ગતિવિધીઓને સંતુલિત કરવી પડશે.

આરબ પાકિસ્તાનના સૌથી સારા મિત્રોમાંથી એક છે અને તે અમારી સાથે રહ્યા છે જયારે અમારા માટે ઇરાન પણ છે, જેની સાથે અમે હંમેશા સારો સંબંધ રાખ્યો છે એમણે કહ્યું આટલા માટે સાઉદી અરબ અને ઇરાન વચ્ચે સૈન્ય સંઘર્ષ પાકિસ્તાન માટે વિનાશકારી હશે.

અમે પુરી કોશિષ કરી રહ્યા છીએ કે બંને દેશો વચ્ચે સંબંધ બગડે અને ઇરાન અને અમેરિકા વચ્ચે તનાવ ઓછો કરવા પોતાના પ્રયાસો માટે કુરેશી હાલ વોશિંગ્ટનમા છે

(11:37 pm IST)