Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

'આપ' નેતા અને પૂર્વ મંત્રી જિતેન્દ્રસિંહ તોમરને ટીકીટ તો મળી પણ ચુંટણી નહી લડી શકે

દિલ્લી હાઇકોર્ટએ ર૦૧પ ચૂંટણી દરમ્યાન પોતાની શૈક્ષણિક યોગ્યતા વિશે મોટી જાણકારી આપવાના આરોપાં દિલ્લીના પૂર્વ કાનૂન મંત્રી જિતેન્દ્રસિંહ તોમરને ચૂંટણી લડવાથી વંચિત કરી દીધા છે. તોમર દિલ્લીની ત્રિનગરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે આ વખતે પણ પાર્ટીએ એમને ત્રિનગર સીટથી જ મેદાનમાં ઉતાર્યા છે.

મોટી ડિગ્રી મામલામાં ધરપકડ થયા પછી તોમરને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ બર્ખાસ્ત કર્યા હતા. તોમર પર બાર કાઉન્સીલ ઓફ દિલ્લી સાથે નામાંકન કરતી વખતે ખોટું પ્રમાણપત્ર રજુ કરવાનો આરોપ છે તપાસ દરમ્યાન તોમરએ પોલીસને બતાવ્યુ કે એમના ભાઇએ એમને ખોટી ડિગ્રી પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.

(10:23 pm IST)