Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઓશો પરમ વિદ્રોહી છે એટલે જ તેમને પ્રેમ કરૂ છું

ભારત સાથે મારો પરિચય ઓશોના કારણે છે. હું ઓશોથી બહુ પ્રભાવિત છું. મને ઓશોના કાર્ય ઉપર બહુ પ્રેમ છે. મેં તેમના ઘણાં બધા પુસ્તકો વાંચ્યા છે અને વિદ્રોહ અંગેના તેમના વિચાર કે કેવી રીતે વિદ્રોહ અને સૃજન એક બીજા સાથે સંકળયેલા છે, મને બહુ જ ગમે છે. હું મારા જીવનમાં એકદમ વિદ્રોહી છું અને મારા દેશમાં હું સામાજીક વિષયો ઉપર મારો વિરોધ ખુલીને પ્રગટ કરતી હોઉ છું. ઓશો પરમ વિદ્રોહી છે એટલે જ હું તેમને પ્રેમ કરૃં છું.

લેડી ગાગા (ગાયિકા)

(11:28 am IST)