Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

2500 વર્ષ પહેલા પણ ભારતમાં થતી હતી પ્લાસ્ટિક સર્જરી ; કોલમ્બિયા યુનિવર્સિટી

નવી દિલ્હી :લવલી પ્રોફેશનલ યૂનિવર્સિટીમાં 106માં ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં કહેવામાં આવ્યું કે, ડાયનાસોરના પ્રજનનની મુખ્ય જગ્યા ભારત છે, જેની ઉત્પત્તિ બ્રહ્માએ કરી હતી

   કોલમ્બિયા યુનિવર્સિટીએ માન્યું કે, ભારતમાં 2500 વર્ષ પહેલાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી. જેમના નાક કાપી નાખવામાં આવતા હતાં, તેમના ચહેરા પર ઔષધીય છોડની મદદથી શસ્ત્રક્રિયા કરીને નાક જોડી દેવામાં આવતું હતું.

(12:06 am IST)