Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

૧૩ નવા કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોને મંજુરી : ૩ વર્ષમાં થશે નિર્માણ

કેન્દ્ર સરકારે ૧૩ નવા કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય બનાવવાની મંજુરી આપી છે જેનું નિર્માણ ૩૬ મહીનામાં પુરૃ કરવામાં આવશે. જમ્મુ-કશ્મીરમાં  ર અને બિહાર, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરલ, ઓરીસ્સા, રાજસ્થાન તમિલનાડૂ, પંજાબ, ગુજરાત અને હીમાચલ પ્રદેશમાં એક એક વિશ્વ વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે  આ વિશ્વ વિદ્યાલયો દ્વારા  ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવામાં વધારો થશે.

 

(11:54 pm IST)