Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું "જય હિન્દ, જય ભારત, જય ઇઝરાયલ"

અમદાવાદ : ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે ગુજરાતના દેવ ધોલેરા ગામમાં પોતાના ભાષણના અંતે  "જય હિન્દ, જય ભારત, જય ઇઝરાયેલ." કહીને પોતાનું ભાષણ પૂરું કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રી નેતન્યાહુ 'આઇક્રિએટ સેન્ટર'ના ઉદ્ઘાટન માટે અહીં આવ્યા હતા. નેતન્યાહુએ જણાવ્યું હતું કે, "મારી અને વડાપ્રધાન મોદી, બન્નેની વિચારધારા  યુવાઓ અને ભવિષ્ય માટે આશાવાદી છે."

(7:08 pm IST)