Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ચીનમાં મુસ્લીમ ધાર્મિક કટ્ટરતા ઉપર લગામ મુકાઇઃ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા કે ધાર્મિક પુસ્તકો વાંચવા માટે મુસ્લીમ બાળકો ઉપર પ્રતિબંધ

 ચીનમાં મુસ્લીમો ઉપરના પ્રતિબંધો વધુ આકરા બનાવાયા પ્રશ્ચિમ ચીનમાં સ્કુલના  બાળકો પણ હવે સકંજામાં: ધાર્મિક પુસ્તકો વાંચવા ઉપર બેન મુકાયોઃ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની મનાઇઃ ધાર્મિક કટ્ટરતા ઉપર અકુંશ મુકવાની નીતિનો ચીનમાં અમલ શરૃઃ શિયાળાની રજાઓમાં બાળકો ઉપર કોઇપણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા ઉપર રોક લગાવી દેવાયેલ છે ચીનના ગંસુ પ્રાંતમાં મુસ્લીમ સમુદાયની વસ્તી વધુ છે? આ  નોટીસ ઓનલાઇન મુકવામાં આવી

(4:36 pm IST)