Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પદ્માવતઃહાઈકોર્ટે સીબીએફસી ચેરમેનને અદાલતના તિરસ્કારની નોટીસ ફટકારી

ઈલાહાબાદ હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશનના ચેરમેન પ્રસૂન જોશીને 'પદ્માવત'ના રીલીઝને લઈ દાખલ કરેલ એક અરજી પર જવાબ ન આપતા અદાલતના તિરસ્કારની નોટીસ ફટકારી : આ અગાઉ કોર્ટે ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાની અરજી રદ કરી હતી : જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ 'સતી'ને પ્રોત્સાહન આપે છે

(3:51 pm IST)