Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મહિલાએ કહ્યું દેશની સંપતિઓ બરબાદ કરી રહ્યા છે મુસ્લિમઃ ફરહાન અખ્તરએ આપ્યો જવાબ

     ફરહાન અખ્તરએ આ મહિલાને જવાબ આપ્યો જેમણે નવા નાગરિકતા કાનૂનનો વિરોધ કરી રહેલ પ્રદર્શનકારીઓ દ્વારા કથિ રીતે  સળગાવવામા આવેલ ટ્રેનના વિડીયોમાં એમણે ટેગ કર્યો હતો.

     મહિલાએ લખ્યુ આપણી કોમને કહો દેશની સંપતિ બરબાદ ન કરે. ફરહાને લખ્યું આપને કટ્ટર નં. ૧ મા લેવા માટેનો અનુરોધ કરવા ડેવિડ ધવન પાસે જઇ રહ્યો છું.

(11:43 pm IST)