Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ભૂલથી થયું: જામિયાના વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી વાળું ટવિટ લાઇક કરવા પર અક્ષયકુમાર

અક્ષયકુમારએ નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરી રહેલ ામિયા મિલિયા ઇસ્‍લામીયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનું સમર્થન કરવાવાળા એક ટવિટને લાઇક કરવા પર સફાઇ આપી છે.

એમણે કહ્યું આ ભૂલથી થયું સ્‍ક્રોલ કરતા સમયે ભૂલથી  લાઇક દબાઇ ગયુ. અહેસાસ થતા જ મે અનલાઇક કરી દીધુ હુ આવી ગતિવિધીઓને સમર્થન નથી આપતો.

(11:32 pm IST)