Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જામિયામાં વિદ્યાર્થીઓનું શર્ટ ઉતારીને દેખાવો

દિલ્હી પોલીસે જામિયા નગર વિસ્તારમાં હિંસક દેખાવો દરમ્યાન સરકારી સંપતિને નષ્ટ અને રમખાણો ફેલાવાના આરોપમાં બે એફઆઇઆર નોંધાયઃ નાગરિકતા સંશોધન બિલ વિરૂધ્ધ દેશ ભરમાં ઉગ્ર વિરોધ સુપ્રિમ કોર્ટનું સખ્ત વલણઃ જામીયા અને અલીગઢ હિંસા અંગે સુપ્રીમકોર્ટનું સખ્ત વલણઃ સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસે કહ્યું કે પહેલા હિંસા રોકો, ત્યારબાદ સુનાવણી થશેઃ હિંસક દેખાવો પર કોર્ટે કહ્યું કે વિદ્યાર્થી હોય તો પણ હિંસાનો અધિકાર નથીઃ યુપીમાં કલમ ૧૪૪ લાગુઃ યુપીમાં કલમ ૧૪૪ લાગુઃ દિલ્હી બાદ યુપીમાં દેખાવોઃ દિલ્હી બાદ લખનૌની નદવા કોલેજમાં પથ્થરમારોઃ અલીગઢ સહારનપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ

 

(12:58 pm IST)